Surprise Me!

'એલિસબ્રિજના રાજા' એ આપ્યો બાળકોને ખાસ સંદેશ, અમદાવાદના ગણેશ પંડાલમાં અનોખી થીમ

2025-09-03 35 Dailymotion

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં સ્થિત ગણેશ પંડાલના માધ્યમથી બાળકો અને માતા-પિતા જોગ ખાસ સામાજિક સંદેશ આપવામાં આવ્યો, જુઓ...